Sunday, November 23, 2025

STD-9, Unit-9 Friend from the sky



creaks (ક્રીક્સ) કાઠી તૂટવાનો અવાજ
to catch cold (કૅચ કોલ્ડ) શરદી થવી
excitement (એકસાઇટમેન્ટ) ઉત્સાહ
control (કન્ટ્રોલ) નિયંત્રણ, કાબુ
to crawl (ક્રૉલ) ધીમે ધીમે ચાલવું, ભાંગભીંચે ચાલવું
to handle (હૅન્ડલ) ને બરાબર કાબૂમાં રાખવું, ચલાવવું
special (સ્પેશ્યલ) ખાસ, વિશેષ
centre (સેન્ટર) સંસ્થા, કેન્દ્ર
speech therapy (સ્પીચ થેરપી) બોલવાની ખોટ દૂર કરવાની સારવાર
subject (સબજેક્ટ) વિષય
exercise (એક્સરસાઇઝ) કસરત, વ્યાયામ
lonely (લોનલી) એકલું, એકલવાયું
neighbourhood (નેબરેજુડ) પડોશ
pastime (પાસટાઇમ) મનોરંજન
dim (ડિમ) ધુંધળું
movement (મુવમંટ) ગતિ
to scream (સ્ક્રીમ) મોટેથી ચીસ પાડવી
to bend down (બૅન્ડ ડાઉન) નીછે નમવું
to flap wings (ફ્લૅપ વિંગ્સ) પાંખો ફફડાવવી
lap (લૅપ) ખોળો
to wave (વૅવ) હાથ હલાવવો
faint (ફૅન્ટ) મૂર્છા, આશક્ત, નબળું
to arrive (અરાઇવ) આવી પહોંચવું, આવવું
puzzled (પઝલ્ડ) મુંજાઈ ગયેલું
route (રૂટ) માર્ગ
bill (બિલ) ચીઠ્ઠી
shovel (શવલ) પાવડી
exhausted (એગઝોસ્ટેડ) ખૂબ થાકી ગયેલું
native (નેટિવ) નું વતની, જન્મે કે મૂળ દેશ કે સ્થળનું
to migrate (માઇગ્રેટ) ઋતુ અનુસાર આવ-જા કરવી, સ્થળાંતર કરવું
region (રીજન) પ્રદેશ, વિસ્તાર
effort (એફર્ટ) સખત શ્રમ, જોરદાર પ્રયત્ન
flock (ફ્લોક) પક્ષીઓનું ટોળું
to bite (બાઇટ) બરચી ભરવું
to flutter (ફ્લટર) અચાનક ઉડ્યા વિના પાંખો ફફડાવવી
to huddle (હડલ) જૂથમાં ભેગા જવું
grains (ગ્રેન) અનાજના દાણા
to suggest (સજેસ્ટ) સૂચન કરવું
boiled (બૉઇલ્ડ) બાફેલું
to brighten (બ્રાઇટન) ચમકવું
peacefully (પીસફુલી) શાંતિથી
thrilled (થ્રિલ્ડ) રોમાચીત થવેલું
to introduce (ઇન્ટ્રોડ્યુસ) પરિચય કરાવવો
lame (લેમ) લંગડું
incident (ઇન્સિડન્ટ) ઘટના, બનાવ
to realize (રિઅલાઇઝ) સમજવું, જાણવું
delighted (ડિલાઇટેડ) ખૂબ ખુશ થયેલું
to treat (ટ્રીટ) સારવાર કરવી, -ની સાથે વ્યવહાર કરવો
royal (રોયલ) બારશાહી, ભવ્ય
guest (ગેસ્ટ) મહેમાન
to caress (કેરેસ) પોપાળવું
hopeful (હોપફુલ) આશાભર્યું
departure (ડિપાર્ચર) વિદાય
to lift (લિફ્ટ) ઉંચકવું
to shovel (શવલ) હસેલવું, હળવા મારવા
to disappear (ડિસઅપિયર) અદૃશ્ય થઇ જવું
reason (રીઝન) કારણ

No comments:

STD-9, Unit-9 Friend from the sky

creaks (ક્રીક્સ) કાઠી તૂટવાનો અવાજ to catch cold (કૅચ કોલ્ડ) શરદી થવી excitement (એકસાઇટમેન્ટ) ઉત્સાહ control (કન્ટ્રોલ) નિયંત્ર...