Thursday, November 6, 2025

Std-10 Unit-6

Palm- પામ - હથેળી 
exiting - એક્સાઇટિંગ – રોમાંચક
Imitating- ઇમિટેટિંગ– નકલ કરવી
Thrilled - થ્રિલ્ડ - ઉત્તેજિત 
Flow - ફલો– વહેવું 
Objects- ઓબ્જેક્ટ – વસ્તુ 
Awakened - અવેકન્ડ – જાગવું 
Throb - થ્રોબ - ધબકવુ 
Satisfied - સેટિસફાઇડ - સંતોષવુ
Throat - થ્રોટ - ગળું 
Uttered - અટર્ડ -  બોલવું 
Boundless - બાઉન્ડલેસ - ખૂબ જ 
Delight - ડેલાઈટ - આનંદિત
Command - કમાન્ડ - આદેશ 
Miracle - મિરેકલ - ચમત્કાર 
Braille- બ્રેઈલ – અંધ તથા બહેરા વ્યક્તિ માટેનું ભાષા યંત્ર 
Ordinary - ઓર્ડીનરી - સામાન્ય 
Opportunity - ઓપરચ્યુંર્નિટિ - તક 
Abilities - એબિલિટી - ક્ષમતાઓ 
Instituation - ઇન્સ્ટિટ્યુશન – સંસ્થા
Arithmetic - એરિથમેટિક -  અંક ગણિત 
Overcome - ઓવરકમ - જીતવું 
Rapidly - રેપિડલી - ઝડપ થી
Indebted -  ઈન્ડેબ્ટેડ - દેવાદાર 
Neglected- નેગ્લેકટેડ – ઉપેક્ષિત 
Miseries - મિઝરીસ - દુઃખ 
Concerned - કન્સર્ડ - ચિંતિત 

No comments:

Std-10 Unit-6

Palm- પામ - હથેળી  exiting - એક્સાઇટિંગ – રોમાંચક Imitating- ઇમિટેટિંગ– નકલ કરવી Thrilled - થ્રિલ્ડ - ઉત્તેજિત  Flow - ફલો– વહેવું  Objects-...