એચએએલ (HAL) તેજસ (સંસ્કૃત: तेजस् "તેજસ્વી", એ ભારત દ્વારા વિક્સાવવામાં આવેલું હલકા વજનનું વિવિધ ભૂમિકા ધરાવતું જેટ ફાઇટર છે જે સંપૂર્ણ પણે સ્વદેશી ડિઝાઈન સાથે ભારતમાં જ તૈયાર કરવામાં આવેલું સૌપ્રથમ યુદ્ધવિમાન છે અને તેને ૧૦ જાન્યુઆરી ૨૦૧૧ને સોમવારે ભારતીય હવાઈ દળમાં સામેલ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં ૨૦ વિમાન સામેલ કરવામાં આવ્યા. તે પૂંછડી વિનાનું[૧] અને એક જ એન્જિનથી ચાલતું કમ્પાઉન્ડ ડેલ્ટા વિંગ ડિઝાઇનનું વિમાન છે. અસલમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ (LCA)) તરીકે ઓળખાતા- કે જેનો ઉપયોગ સતત લોકપ્રિય રહ્યો હતો- તે એરક્રાફ્ટનું નામ 4 મે, 2003ના રોજ તે સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા સત્તાવાર રીતે "તેજસ "નામ આપવામાં આવ્યું હતું.
Sukhoi Su-30MKI:
The Sukhoi Su-30MKI[a] (NATO reporting name: Flanker-H)[4] is a two-seater, twinjet multirole air superiority fighter developed by Russian aircraft manufacturer Sukhoi and built under licence by India's Hindustan Aeronautics Limited (HAL) for the Indian Air Force (IAF). A variant of the Sukhoi Su-30, it is a heavy, all-weather, long-range fighter.
Dassault Rafale:
The Dassault Rafale (French pronunciation: [ʁafal], literally meaning "gust of wind",[3] or "burst of fire" in a more military sense)[4] is a French twin-engine, canard delta wing, multirole fighter aircraft designed and built by Dassault Aviation. Equipped with a wide range of weapons, the Rafale is intended to perform air supremacy, interdiction, aerial reconnaissance, ground support, in-depth strike, anti-ship strike and nuclear deterrence missions. It is referred to as an "omnirole" aircraft by Dassault.
No comments:
Post a Comment