Sunday, February 4, 2024

One day tour

 Greetings!

Publishing this blog to share my wonderful experiences with the one-day tour held by the Department of English MKBU.

This tour has been organized by the Department of English MKBU with the active indulgence of the Celebration Committee members as well as Leaders Avani Jani and Nirali Dabhi. From the start of the semester, all the students of DOE wanted to go for a tour and the celebration committee was in search of a good and affordable place to visit. We had a special requirement not to include any temple in our tour. it was very hard to find such a place in Gujarat without a temple. after spending a long time in search of a good place finally Celebration Committee has found a good place to visit. that was Porbandar Kirti Mandir, Osho Aashram and and Madhavpur. Arranging a tour comes under the Celebration Committee and that dosent mean that the celebration comitte has to decide the places only, but also arrange a bus,food,places for refreshments, collecting money, calculation of all that money without the error of single penny. after selecting the places Celebration Committee has decided a bus, talked to the authorities of the places that we were going to visit and decided the budget. 

On the 2nd February 2024 at 12 pm , 20 students, and 4 staff member Vaidehi Ma'am, Megha Ma'am, clerk Sailesh sir, and peon  Jagdish Bhai left for our One day tour. Throughout the night all the students enjoyed the main part of the tour that is dancing, playing, and talking about the horror stories while being in the bus. we took one halt through out the night. at 6:00 am we reached the Porbandar we discussed with Driver on our first halt to take next halt before reaching porbandar so that all the students can get fresh but the driver did not took that seriously and directly stopped the bus in the porbandar city now the huge question for us that where will we get fresh but Sailesh sir along with Jagdish Bhai found a Dharamshala named "Station Dharamshala". the rooms were not so big and more importantly there was neither water tap nor the washbasins even toilets were not clean. to get the water we used handpump. 

after getting ready we left Dharamshala. we had our mourning Tea on the road side while observing all the morning activities on the roads of Porbandar. All the expences of tea for students were given by Sailesh sir. after having tea we finally felt the morning has begun. by 9:30 we all reached the Kirti Mandir that is the home of Mahatma Gandhi.   


Porbandar Kirti Mandir:

Kirti Mandir is a memorial shrine in Porbandar, Gujarat, India, established in remembrance of Mohandas Karamchand Gandhi and Kasturba Gandhi. The Gandhi family's ancestral home, where Mahatma Gandhi was born on October 2, 1869, lies right next to the Kirti Mandir.
A spacious courtyard is flanked by a photo exhibit depicting Gandhi's life journey. The house where he was born and resided for a time is located at the far end of the courtyard. For many tourists, visiting the precise location where he was born is a delight. This was once a three-story structure that had been altered since Mahatma Gandhi's grandfather built it. (“Porbandar - Kirti Mandir, Porbandar”)

The history of Kirti Mandir dates back to 1947 when Shree Darbar Gopaldas Desai, a prominent Gandhian and communist, laid the foundation for the modern edifice during Gandhi's lifetime. Nanjibhai Kalidas Mehta, a well-known industrialist, later provided funds to acquire Gandhi's ancestral home and construct a new complex for displaying Gandhi's mementoes. Following Mahatma Gandhi's demise in 1950, the memorial was constructed and unveiled by Sardar Vallabhbhai Patel on May 27, 1950.

the main part of Gandhi's house was under construction but while planing for the tour the committe leaders has googled the wether anything is under construction or not but it was not showing abut the under construction part and even when we made a call for inquire they didnt mention about the on going construction work. but eventually, we found the home of Kasturba, the wife of Mahatma Gandhi. the guide/receptionist told us that Kasturba brought up in a joint family. there were 3 floors in the house and each floor had one room, a short hallway and very small kitchens.



ઘણાં પર્યટક સ્થળો ની મુલાકાત લીધી છે ,ખોવાઈ જવાય એટલા મોટા મહેલ જોયા છે, પણ કીર્તિ મંદિર નાં કસ્તુર બા નાં ઘર માં ઘર જેવી અનુભૂતિ થઈ. ઘર ની દીવાલો બોલતી લાગી. નાનાં નાનાં ઓરડા માં સંયુક્ત કુટુંબ ની જાંય જોવા મળી. અને દાદા જે દર વખતે કહ્યાં કરે કે “પેલાં નાં જમાનામાં બધાનાં ઘર ભલે નાનાં હતાં પણ માં બઉ મોટાં હતાં” એ વાત તદ્દન સાચી પડતી બતાણી.




પોરબંદર માં ખૂબ જ શાંતિ નો અનુભવ થયો. દરિયા કિનારે વસેલું આ શહેર ઝરણાં જેવું મીઠું લાગ્યું. નાનપણ થી જ પ્રવાસ માં જવાનું થતું ત્યાર થી જ બધાં જ મંદીર જોઈ લીધા એવુ માની અને મંદીર થી અકળાઈ ને મંદીર ની મુલાકાત નો છેદ ઉડાડ્યો હતો. પણ પોરબંદર માં રુક્મિણી કૃષ્ણ નાં પ્રેમ ની સાક્ષી પુરવતાં મંદીર ની મુલાકાત નાં થઇ શકી એનો ખેદ લઇ દરીયો જોતાં જોતાં અમે પોરબંદર ની વિદાઈ લીધી અને પોંહચી ગયા માધવપુર નાં ઘેડ ઓશો આશ્રમ માં.

Osho aashram:

Osho Anand Ashram is arranged in a far-off piece of Gujarat, this ashram is one of the delightful and staggering Osho Ashrams in India. One can have the most loosening up experience at this spot. In this ashram the supporters of Swami Brahma Vedant Ji look for his endowments and Swamiji's information assists them with fostering their awareness. 


It isn't obligatory to give any charges for remaining here. Here one can remain as long as he needs regardless of whether he has any cash to give. One can play out any sort of work in the ashram according to his desire. The ashram additionally includes a Gokul, a Buddha Hall, Govardhan, Ma Annapurna Annekshetra and Maa Navdurga Mandir



આશ્રમ ઑશો નાં ચિંતન સાથે ખૂબ જ મળતો હતો. ભગવાન હતાં ત્યાં ઈસુ ખ્રિસ્ત ની મૂર્તિ, બુદ્ધ ની મૂર્તિ, હિન્દુ દેવી દેવતાઓ ની મૂર્તિ અને પ્રકૃતિ. જેને જેની સાધના કરવી હોય તે તમામ વસ્તું આશ્રમ માં મળી રહે. આશ્રમ ની દરેક સામાન્ય ધારણા નો શિરચ્છેદ થતો હોય તેવું ઓશો નાં આશ્રમ માં જઈ ને લાગ્યું. આધુનિક તેમ છતાં સંસ્કૃતિ ની ઝલક બતાવી જાય તેવી કલાકૃતિ અને ઓશો ભક્ત ને જોવા નો લાહવો મળ્યો. રજનીશ ઓશો નાં આશ્રમ માં ઓશો નાં ફૉટા જવલ્લે જ બતાણા.


બપોર નું ભોજન ઓશો આશ્રમ માં લીધાં પછી આશ્રમ ફર્યાં આખું આશ્રમ ફરતાં એક આખો દિવસ થઇ જાય.

અત્યંત નયનરમ્ય દૃશ્યો અને કલાકૃતિ જોવા મળી. સૌથી વધુ અચંબિત કરતી વાત તો એ હતી કે ત્યાં મંદીર તો હતાં પણ પૂજારી નહિ કે દીવા બત્તી પણ નહિ. ધ્યાન માટે આવતાં વિવિધ પર્યટકો સાથે પરિચય થયા કે જે સંન્યાસ માટે આતુર હોય તેવાં તેમનાં વ્યવહાર જણાતાં હતાં પણ ઓશો ની philosophy કહે છે કે “युद्ध से भागे गए लोगों को हम भगेड़ू , कायर कहते है और जीवन के मैदान से भागे गए लोगों को हम साधू संत कहते है” જયારે સાધના ની વાત આવે ત્યારે તપ યાદ આવે મેડિટેશન યાદ આવે પણ અહીં સાધના માટે આવેલા માં મેં જમવા નાં સમયે રાજનીતિ પર વાત કરતી સ્ત્રીઓ સાંભળી.

ગોવર્ધન પર્વત જોયો, નવદુર્ગા માતા નું મંદિર જોયું અને અનેક ખંડિત થઇ ગયેલી મૂર્તિ જોઈ એવું લાગ્યું કે આ આશ્રમ ખરેખર ખૂબ જૂનું હશે કદાચ કૃષ્ણ ભગવાન પણ અહી આવ્યાં હશે. જેમ ગુજરાતી department નાં મદદનીશ પ્રાધ્યાપક  દિકપાલ સાહેબ કહે એમ કે આપણને સહું ને દરેક ખંડિત વસ્તું મહાભારત કાળ સાથે જોડવાની ખરાબ આદત પડી ગઈ છે. આશ્રમ ફરવાનો સૌથી સરો સમય મારા મત મુજબ ચોમાસાં નો વધું અનુકૂળ રહે. આશ્રમ ફરી ને માધવપુર બીચ જવા રવાના થયા.


5 મિનિટ માં જ માધવપુર દરીએ પોંહચી ગયા. તડકા માં દરિયા ની લહેરો ચમકી ને મારી આંખ માં વાગતી હતી ને મને આલ્બર કામુ નો મેરુસૌલ્ટ યાદ આવતો હતો. દરિયા કિનારે ડિયર ઝીંદગી મૂવી ની આલિયા ભટ્ટ ની જેમ બધાં દરિયા ની લેહરો સાથે કબડ્ડી રમ્યાં. મેં અને મારી બહેપણી ભવ્યતા એ જીવતાં છીપલાં હાથ માં લઇ નીરખ્યા અને દરિયા માં પધરાવ્યા. જયારે દરિયા કિનારે પોહચ્યા ત્યારે બધા બોલી ઉઠયા કે મને દરિયો બહું ગમે.. પણ જ્યારે પાણી વાળા પલળી ને સહેજ રેતી માં આવ્યાં તો રેતી ચોંટી ગઈ અને અસ્વસ્થતા નો અનુભવ કરવાં લાગ્યા.

અને જેમ નેલી કહે છે એમ “... ને એટલે જ તમને દરિયાની ખબર નથી.એ દરિયો તો હાથી જેવો છે. હાજી! એની મોજ હોય ત્યારે એ અંગૂઠા જેવડા માવતના તાબામાં રહે ને વીફરે ત્યારે... પહેલો એ માવતને જ મારે. એના શાણપણ નો પાર નથી, એની ભલાઈ નો પાર નથી, ને એના મદનોય પાર નથી. એના દેખાડવાના ને ચાવવાના દાંત જુદા - જુદા હોય છે. ” પણ મને તો ખરાં અર્થ માં દરીયો ગમે ખાસ કરીને ભાવનગર નાં ધાર્મિક દરિયા સિવાય નાં તમામ દરિયા ગમે છે અને જે દરિયા ને પ્રેમ કરે છે એ કિનારા ની રેતી થી પણ પ્રેમ કરે છે, દરિયા ની ઊંડાઈ થી પણ પ્રેમ કરે છે, અને દરિયા ની ખારાશ થી પણ પ્રેમ કરે છે અને આંખ માં વાગતી કિરણો થી પણ પ્રેમ કરે છે. ખૈર માધવપુરનાં દરિયા માં ખૂબ રમ્યાં પછી ગ્રુપ ફોટો લઈ one day tour નાં અંતિમ સ્થળ ની મુલાકાત નો અંત આવ્યો અને ત્યાંથી ભાવનગર જવા રવાના થયાં. રસ્તા માં ફરી પાછી નાચ ગાન ની રમજટ ચાલી.. romantic song, sad song, ડાયરો અને અંતે તો બસ નાં હોર્ન પર પણ નાચી બધા થાકી ને સુઈ ગયાં. વચ્ચે એક હોટેલ પર જમવાનો હોલ્ટ લઇ ફરી હસી મજાક કરી ને બધાં સુઈ ગયા અને રાત્રે 2 વાગ્યે ભાવનગર પહોંચી ગયા. એક રાત અને એક દિવસ માં આનંદ ની અનેરી પળો માણી ને ઘરે આવવા માટે કોઈ નું માં નહોતું તેમ છતાં 'ધરતી નો છેડો ઘર' માની સૌ છુટા પડ્યા.

પ્રવાસ એટલે અગવડતા વેઠવાની મજા. આ ટ્રીપ દરમ્યાન celebration committee થી ક્યાંક થોડીક ભૂલ થઈ હતી પણ સૌ એ અને વધુ મહત્વ ન આપતાં સર પાસાંઓ પર વધુ ધ્યાન આપ્યું હતું. સવાર માં ચોખ્ખા બાથરૂમ નો અભાવ રહ્યો અને ડંકી માંથી પાણી ખેંચી ને ભરવું પડ્યું તેમ છતાં કોઇ પણ નુ મોં ત્રાંસુ ન થયું હતું અને પૂરા પ્રવાસ દરમ્યાન એક બીજાં સાથે હસી મજાક કરી ને સાથે રહ્યાં હતાં અને કોઈ પણ મનભેદ વિના આ પ્રવાસ પૂરો થયો તેની ખુશી છે.

ઓશો આશ્રમ વિશે વધુ research કરતાં જાણવા મળ્યું કે જે કોઈ પણ ખંડિત મૂર્તિ હતી અને ત્યાંનું તમામ infrastructure એ પુરાતન કાળ નું લાગે તેવું જ બનાવવામાં આવ્યું છે જેથી તે લોકો ને આકર્ષે. આ જગ્યા સાથે ખુબ જ પ્રેમ થઈ ગયો હતો બધા ને અને જેમ સંસાર નો નિયમ છે એમ પ્રેમ દગો આપી દુઃખી જ કરે છે તેમ આ જગ્યા સાથેના પ્રેમ સંબંધમાં છેતરાયા નો ભાવ થયો પણ પ્રેમ માં છેતરાવું પણ ગમે છે તેથી દુઃખ ઓછું અને આનંદ જાજો છે. 

Please comment down your stories of academic tours and share your wonderful experiences with me. I'm here to listen..




2 comments:

Shaileshsinh Gohil said...

My tour with the students of the English Department, Vaidehi Ma'am, Megha Ma'am and Jagdishbhai was very enjoyable. But one thing was lacking was that we could not find a good place for the students to freshen up in the morning. One of the reasons was that Porbandar was a new city for me and we did not want our time to be spent in finding a place and the financial burden on the students would increase. From this we got a lesson that on the next trip, look for places in advance where you can stay overnight and freshen up so that you can save time searching for them. Overall we had a lot of fun. This tour would not have been possible without the support and discipline of the students and hard work of the Celebration Committee members as well as Leaders Avani Jani and Nirali Dabhi.
In addition, in this tour, our Head of the Department and Guruji Prof.Dilip Barad sir and my colleague Upendrabhai were remembered a lot.🙏

Avani Jani said...

Indeed, I completely agree. As I mentioned in the blog, the driver continued driving without stopping because we were all asleep. Additionally, this is the very first time I have organized such a trip without my co-leader. Typically, these kinds of events are organized by staff members and the department it self, but here, as a student and a leader, we were entrusted with all the responsibilities. I will ensure to take care of these details next time. Thank you for your valuable feedback.

The Only Story

  Question 1 - Analyze the context of the following Quote :- " Why do you Cheat at Crosswords?''   A. Who is the speaker and to...